News

News & insights

Deep dive into all the latest stories. Use filters to narrow down by topic, category, or date range.

આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે: રાઘવ ચઢ્ઢાનો પંજાબ મુદ્દા પર AAP નેતાને જડબાતોડ જવાબ, જુઓ વીડિયો
indianexpresstop
Apr 5, 2026

આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે: રાઘવ ચઢ્ઢાનો પંજાબ મુદ્દા પર AAP નેતાને જડબાતોડ જવાબ, જુઓ વીડિયો

Raghav Chadha News: રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ તેમની પાર્ટીના સાથીદારોના આક્ષેપને નકારી કાઢ્યો છે કે તેમણે સંસદમાં પંજાબનો મુદ્દો ઉઠાવ્યો નથી. તેમણે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેઓ ઉપલા ગૃહમાં પંજાબ સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ્સમાં, રાઘવ ચઢ્ઢાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા, રાજ્ય સાથે તેમના ઊંડા જોડાણનો દાવો કર્યો હતો અને સાંસદ તરીકે તેમણે ઉઠાવેલા મુદ્દાઓની રૂપરેખા આપી હતી. તેમા નનકાના સાહિબ માટે કોરિડોરની માંગ, ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાનૂની સમર્થન, રાજ્યમાં ભૂગર્ભજળના ઘટતા સ્તર અંગે ચિંતા અને ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગનો સમાવેશ થાય છે. પિક્ચર અભી બાકી હૈ... રાઘવ ચઢ્ઢા રાઘવ ચઢ્ઢાએ લખ્યું, 'આમ આદમી પાર્ટી (આપ)ના મારા એ સાથીદારો માટે, જેમણે એવું કહેતા વીડિયો જારી કરવા મજબૂર કર્યો, કે, રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ ગયા, આ માત્ર એક ટ્રેલર છે. પિક્ચર હજી બાકી હૈ. પંજાબ મારા માટે માત્ર ચર્ચાનો વિષય નથી. તે મારું ઘર છે, મારું કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. ” રાઘવ ચઢ્ઢા પર પંજાબ આપ નેતાના આક્ષેપ પંજાબ આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓએ રાઘવ ચઢ્ઢા પર રાજ્યસભામાં રાજ્યના મુદ્દાઓ ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. પંજાબના મંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે, રાઘવ ચઢ્ઢાને પંજાબના ધારાસભ્યો દ્વારા રાજ્યસભામાં ચૂંટવામાં આવ્યા હતા, આ આશા સાથે કે તેઓ રાષ્ટ્રીય સ્તરે રાજ્યના મુદ્દાઓનું મજબૂત પ્રતિનિધિત્વ કરશે. જો કે, તેમણે પંજાબને લગતો એક પણ સંવેદનશીલ મુદ્દો ઉઠાવવાનું ટાળ્યું હતું. ચીમાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી સામાન્ય લોકોને તક આપે છે, પરંતુ આવા મહત્વના મુદ્દાઓ પર મૌન રહેવું એ પંજાબ અને તેના લોકો સાથે વિશ્વાસઘાત છે. ” View this post on Instagram આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે ચઢ્ઢાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. રાઘવ ચઢ્ઢા, જે એક સમયે મોદી અને ભાજપના કટ્ટર ટીકાકાર હતા, તેમણે તેમની જૂની છબીને સંપૂર્ણપણે ભૂંસી નાખી છે અને પોતાની એક નવી ઇમેજ ઉભી કરી છે, જેવી રીતે કોઈને વોશિંગ મશીનમાં નાંખવામાં આવ્યા હોય.” રાધવ ચઢ્ઢા રાજ્યસભાનું સભ્યપદ ગુમાવશે? જાણો નિયમો શું છે આમ આદમી પાર્ટી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ પહેલા રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા હતા. આ પછી રાઘવ ચઢ્ઢાએ પાર્ટી પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને સામાન્ય માણસ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રાઘવ ચઢ્ઢા પર નિશાન સાધ્યું હતું અને ભાજપના કહેવા પર કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે જો રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટી દ્વારા હાંકી કાઢવામાં આવે છે અથવા તેઓ પોતે પાર્ટી છોડી દે છે, તો શું તેમનું રાજ્યસભાનું સભ્યપદ જતું રહેશે કે ટકી રહેશે? વધુ વાંચવા અહીં ક્લિક કરો.

मोबाइल की लत बनी मौत की वजह, सोलापुर में BBA छात्र ने उठाया खौफनाक कदम
navbharatlivetop
Apr 5, 2026

मोबाइल की लत बनी मौत की वजह, सोलापुर में BBA छात्र ने उठाया खौफनाक कदम

Solapur Youth Suicide: सोलापुर के मोहोल में BBA के 21 वर्षीय छात्र प्रवीण मायाचारी ने नया मोबाइल फोन न मिलने की वजह से फांसी लगाकर आत्महत्या कर ली, जिससे इलाके में शोक और चिंता का माहौल है।

Naxalism, Kashmir militancy see major decline over 12 years: Report
thehawk_inpolitics
Apr 5, 2026

Naxalism, Kashmir militancy see major decline over 12 years: Report

New Delhi, April 5 (IANS) India has recorded a significant decline in two of its most persistent internal security challenges -- Left Wing Extremism (LWE) and militancy in Jammu and Kashmir -- over the past 12 years, with sustained security operations, better intelligence coordination and development-led interventions playing a decisive role, according to a report. On the Naxalism front, the report highlights a sharp contraction in both the geographical spread and operational capabilities of Maoist groups. Once stretching across a wide "Red Corridor" covering parts of central and eastern India, Maoist influence is now largely confined to a limited number of districts. Security forces have, over the years, neutralised several top Maoist leaders, dismantled key logistical networks, and choked supply lines that earlier enabled insurgents to operate with relative ease. A major shift in strategy -- from area of domination to intelligence-driven targeted operations -- has been central to this success. The increased use of technology, improved coordination between state police forces and central agencies, and the establishment of fortified security camps in remote areas have significantly reduced the mobility and strike capacity of Maoist cadres. Equally important has been the government's focus on development in LWE-affected regions. Expansion of road networks, mobile connectivity, banking access and welfare schemes has helped integrate remote tribal areas into the mainstream, weakening the ideological and logistical support base of Maoist groups. Surrender and rehabilitation policies have also encouraged Maoist cadres to lay down arms, further accelerating the decline. In Jammu and Kashmir, the report points to a steady weakening of militancy, particularly after a series of policy and security measures implemented over the past decade. The security grid has been strengthened with better coordination among the Army, paramilitary forces and local police, leading to more frequent and precise counter-terror operations. One of the defining aspects of the shift has been the focus on dismantling terror ecosystems, including overground worker (OGW) networks, financing channels and recruitment pipelines. Agencies have intensified surveillance and enforcement measures, making it increasingly difficult for militant outfits to sustain operations or attract new recruits. According to the report by The Sunday Guardian, cross-border infiltration has been curtailed to a large extent due to enhanced border management, fencing and the use of advanced surveillance technologies. This has significantly impacted the ability of Pakistan-backed groups to replenish cadres and resources. While local recruitment had emerged as a concern in earlier years, sustained pressure on militant leadership and outreach initiatives have contributed to a decline in fresh inductions. At the same time, targeted operations have reduced the lifespan of active militants, limiting their operational impact. The cumulative effect of these measures has been visible in the reduction of large-scale attacks and improved stability indicators in the region. Civilian life, tourism and local governance have shown signs of revival, although the report cautions that sporadic incidents and residual threats remain. The report authored by Abhinandan Mishra and published in The Sunday Guardian, concludes that the decline in both Naxalism and Kashmir militancy reflects a calibrated approach combining hard security measures with governance and development, leading to a gradual but sustained restoration of state authority in previously affected regions. --IANS sn/khz

CpM exige medidas ante el nuevo decreto estatal que refuerza los derechos de los inquilinos en Melilla
elfarodemelillatop
Apr 5, 2026

CpM exige medidas ante el nuevo decreto estatal que refuerza los derechos de los inquilinos en Melilla

CpM ha puesto el foco en el Real Decreto-ley 8/2026 aprobado por el Gobierno central el pasado 20 de marzo, un paquete de medidas en materia de alquiler adoptado en respuesta a las consecuencias económicas derivadas de la guerra de Irán. La norma, publicada en el Boletín Oficial del Estado (BOE) el 21 de marzo [...] La entrada CpM exige medidas ante el nuevo decreto estatal que refuerza los derechos de los inquilinos en Melilla aparece primero en El Faro de Melilla .

Psihologul Mihai Copăceanu despre fenomenul „păcănelelor” din Sibiu: pierderi uriașe și efecte grave asupra vieții
tribuna_rotop
Apr 5, 2026

Psihologul Mihai Copăceanu despre fenomenul „păcănelelor” din Sibiu: pierderi uriașe și efecte grave asupra vieții

În timp ce autoritățile locale discută viitorul jocurilor de noroc în Sibiu, specialiștii atrag atenția asupra unui fenomen care afectează deja mii de oameni. Psihologul Mihai Copăceanu, specialist în adicții, vorbește despre amploarea problemei și despre mecanismele psihologice care îi țin pe jucători captivi, avertizând că efectele se resimt nu doar la nivel individual, ci [...] The post Psihologul Mihai Copăceanu despre fenomenul „păcănelelor” din Sibiu: pierderi uriașe și efecte grave asupra vieții appeared first on Tribuna – Știri din Sibiu și județ .